Fashion Designing Course માં વપરાતાં સૈદ્ધાંતિક જ્ઞાન | VIFTRI Gujarati Guide | Fashion Designing Course Gujarati | સૈદ્ધાંતિક જ્ઞાન | VIFTRI | Fashion Designing Course માં વપરાતાં સૈદ્ધાંતિક જ્ઞાન
Part – 1 Fashion Designing Course માં વપરાતાં સૈદ્ધાંતિક જ્ઞાન 1. Fashion Designing Course માં વપરાતાં સાધનોની સચિત્ર સમજૂતી Fashion Designing અને Garment Making ક્ષેત્રમાં વિવિધ પ્રકારનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય સાધનોની સમજ અને તેનો યોગ્ય ઉપયોગ Fashion Designing શીખવા માટે ખૂબ જ જરૂરી છે. આ વિભાગમાં વિદ્યાર્થીઓને નીચે મુજબનાં મહત્વપૂર્ણ સાધનો વિશે […]




