આ પુસ્તકની વિશેષતાઓ
✦ ગુજરાત રાજ્ય ટેક્નિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી Fashion Designing, Garment Making અને T.T.N.C. પરીક્ષાઓના સમગ્ર અભ્યાસક્રમનું સુંદર અને વ્યવસ્થિત સંકલન.
✦ નવા અભ્યાસક્રમ અનુસાર
Fashion Designing Course, Garment Making અને T.T.N.C. ના સંપૂર્ણ વિષયોનું અલગ અલગ વિભાગોમાં સરળ અને વિસ્તૃત માર્ગદર્શન.
✦ દરેક વિષયને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકે.
✦ અભ્યાસક્રમ મુજબના મહત્વપૂર્ણ ડાયાગ્રામ, Cutting Layouts અને Practical Illustrations નો સમાવેશ.
✦ Fashion Designing શીખનાર વિદ્યાર્થીઓ માટે આધુનિક Pattern Making અને Garment Construction ની વિગતવાર સમજણ.
✦ બ્લાઉઝ, કુરતી, શર્ટ, બુશ-શર્ટ અને અન્ય Garments માટે વિવિધ પ્રકારના Collar, Pocket અને Neck Designs નો સમાવેશ.
✦ પરીક્ષાઓમાં ઉપયોગી બને તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો, જવાબો અને બોર્ડના પ્રશ્નપત્રોનું માર્ગદર્શન.
✦ Fashion Reading અને Fashion Illustration માટે ઉપયોગી આકૃતિઓ અને આધુનિક ડિઝાઇન Concepts.
✦ Boutique શરૂ કરવા અને Fashion Industry માં Career બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માર્ગદર્શન.
✦ મહિલાઓ, પુરુષો, વિદ્યાર્થીઓ તથા Fashion Designing ક્ષેત્રમાં રસ ધરાવતા દરેક માટે ઉપયોગી પુસ્તક.
✦ Practical Knowledge સાથે Industry Based Fashion Education પર ખાસ ધ્યાન.
✦ VIFTRI ના અનુભવી માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આધુનિક Fashion Designing Guide.

#FashionDesigning
#FashionDesigner
#FashionCourse
#FashionDesigningCourse
#SewingCourse
#GarmentMaking
#BoutiqueBusiness
#VIFTRI
#FashionDesigningGujarati
#FashionGuide
#FashionStudents
#TailoringCourse
#AhmedabadFashion
#FashionEducation
#GujaratiFashionCourse
