Fashion Designing Course, Garment Making અને T.T.N.C. ના સંપૂર્ણ વિષયોનું અલગ અલગ વિભાગોમાં સરળ અને વિસ્તૃત માર્ગદર્શન.
આ પુસ્તકની વિશેષતાઓ ✦ ગુજરાત રાજ્ય ટેક્નિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી Fashion Designing, Garment Making અને T.T.N.C. પરીક્ષાઓના સમગ્ર અભ્યાસક્રમનું સુંદર અને વ્યવસ્થિત સંકલન. ✦ નવા અભ્યાસક્રમ અનુસારFashion Designing Course, Garment Making અને T.T.N.C. ના સંપૂર્ણ વિષયોનું અલગ અલગ વિભાગોમાં સરળ અને વિસ્તૃત માર્ગદર્શન. ✦ દરેક વિષયને સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યો છે જેથી […]



